હેપ્પી ધૂળેટી 2026: તમારા જીવનમાં ભરાઈ જાય ખુશીઓના રંગ! વાંચો ધૂળેટીના બેસ્ટ ગુજરાતી સ્ટેટસ
હોળીના બીજા દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિવસે ‘ધૂળેટી’ ઉજવવામાં આવે છે. આ દિવસ રંગો દ્વારા એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે.
ધૂળેટી સ્પેશિયલ સ્ટેટસ:
- રંગોનો ઉત્સવ: “લાલ, પીળો ને ગુલાબી છે રંગ, તમારી મુસ્કાન રહે હંમેશા અમારી સંગ! હેપ્પી ધૂળેટી!“
- પ્રેમનો સંદેશ: “રંગોની પિચકારી, ગુલાલની ઉડાન, સુરજની કિરણો અને ખુશીઓની બૌછાર! તમને અને તમારા પરિવારને ધૂળેટી મુબારક.”
- મિત્રતા: “જેમ ધૂળેટીના રંગો એકબીજામાં ભળી જાય છે, તેમ આપણી મિત્રતા પણ હંમેશા અતૂટ રહે. રંગ મુબારક!”
સલામત ધૂળેટી માટે ટિપ: આ ધૂળેટીએ કેમિકલયુક્ત રંગોને બદલે પ્રાકૃતિક (Natural) રંગોનો ઉપયોગ કરો અને પાણીનો બચાવ કરો.


