જો કોઈપણ માલ સમાન ઓનલઈન ખરીદવામાં આવે તો એમાં પહેલાજ એમ .આર .પી ઉપર ભાવ વધારી દેવામાં આવે છે .
અને પછી એ સામાન ઉપર 10 થી 15 ટકા ડીસકાઉન્ટ આપવામાં આવે છે એટલે આપણે ને એવું લાગે છે કે online સામાન વધારે સસ્તો પડે છે.
પણ વાસ્તવમાં એવું હોતું નથી.
કંપની વાળા જે માલ સમાન online (blinkit , zepto , amazon , flipkart) અને offline દુકાન ને આપે છે એમાં MRP બંને માટે અલગ અલગ હોય છે.
ઉપરાંત online દુકાન માં અલગ અલગ ચાર્જ પણ ઉમેરવામાં આવે છે.
online store ચાર્જ નીચે મુજબ લગાડવામાં આવે છે.
ડિલિવરી ચાર્જ , હેન્ડલિંગ ચાર્જ , કાર્ટ ચાર્જ અને આવા ઘણા છુપા ચાર્જ લગાડવામાં આવે છે.
એટલે હંમેશા માલ સમાન નજીક ની દુકાન માંથી ખરીદવાનો આગ્રહ રાખવો .
જો તમને આ પોસ્ટ ગમી હોય તો વધુ માં વધુ લોકો ને શેર કરજો જેથી કરીને લોકો જાગૃત થાય અને પૈસે ની બચત થાય .





