---Advertisement---

નવી કાર લોન પર લેવી કે કેશ માં લેવી ?

Updated On:
નવી કાર લોન પર લેવી કે કેશ માં લેવી ?
---Advertisement---

25 લાખ ની ગાડી માટે બેંક આપણને 20 લાખ ની લોન આપશે અને 9 ટકા નું વ્યાજ લાગશે અને એ પણ 5 વર્ષ માટે.
અને જો આપણે આ 20 વિસ લાખ કેસ ની આપડે એફડી કરિયે તો 8 ટકા ના વ્યાજ સાથે 5 વર્ષ માટે 29 લાખ આપણને મળશે .
તો 5 વર્ષ પછી આપણને 5 લાખ નો ફાયદો થશે .

તો આવું કેમ થાય ?
લોન માં હંમેશા વ્યાજ ઘટતી રકમ ઉપર લાગે છે .
જયારે એફડી માં વ્યાજ હંમેશા વધતી રકમ ઉપર લાગે છે.

એટલે આપણેને 20 લાખ કેશ આપવાની જગ્યાએ , 20 લાખ ની એફડી કરિયે અને નવી ગાડી લોન ઉપર લઇએ તો આપણને 5 લાખ રૂપિયાનો ફાયદો થશે .

---Advertisement---

Leave a Comment